આ ઓરડા ના અંધારે જોવું તને,
આંગળી ના સ્પર્શ થી નિહાળું તને.

ચમકતી આંખ તારી, જે વાંચે છે મને,
એક બાદ એક પ્રશ્ન પૂછી મુંજવે છે મને.

શબ્દો ઘણા દૂર છે આ વાર્તાલાપ થી,
કદાચ એટલે જ છે મોકળાશ વાતો ની.

તારી નજર, તારી હાજરી, બાંધે છે એક નશા થી,
ઓરડા નું મૌન બની રેહશે યાદો ની નિશાની.

તું જ પ્રેમ કરે છે, ચિંતા કરે છે,
જે થોડું વઢે છે, થોડું હસે છે….આ વાત રેહશે તારી-મારી અને આ બારણાં ની.

લાગવા લાગ્યો મારો પ્રેમ તારા રૂઆબ થી એક આંગળ નાનો,
તું મારો અને ફક્ત મારો એવો રૂઆબ તારો.

આ ઓરડા નો અંધકાર ફાવી ગયો મને,
ઘણા પ્રશ્નો વImageગર ના જવાબો અપાવી ગયો મને.

આ ઓરડા ના અંધારે હું જોવું તને,
આંગળી ના સ્પર્શ થી નિહાળું તને….

ઓરડા ના અંધારે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: