કલ્પના કરી જોયી મેં તારી…
ધારણા કરી જોઈ મેં તારી…
ધારી મેં તને કોઈ ની મુસ્કાન માં,
વિચારી મેં તને કોઈ ના આંશુ માં.
તારા સ્પર્શ ની કલ્પના મને સ્પર્શી ગઈ… બસ એની સુગંધ રહી ગયી.
વર્ણન તા
રું, એ અન્યાય શબ્દો સાથે કે તારી સાથે…એ ખ્યાલ નથી મને,
બસ હકિકત માં તને પામવા ની ઝંખના કોતરી ખાઈ છે મને.
તારું સ્વરૂપ નહિ, બસ એ સ્મિત અને આંશુ જોઈએ છે મને,
બસ આવી કશી કલ્પના કરી જોઈ તારી….
અંતે બની બેઠો હું આશિક, મારી કલ્પના નો જ.