વર્શાદ ની સાંજે મુસાફરી માં

કોઈ શહેર પહોચવા આજ વર્શાદ ની સાંજે મુસાફરી માં છું,
પણ લાગ્યા કરે છે તારી યાદો ના ઇલાકા માં ફરી આજ છું.

કાચ પર વર્શાદ ના બિંદુ અને એમાં રેલાતો પ્રકાશ,
તારા નયન વચ્ચે ની બિંદી ને લાવે છે આસ -પાસ.

કાચ ની આસ-પાસ ખેતર ની નરમ માટી પર મેં ધૂમ્મસ જોયી,
મારા ગાલ પર તારા કુણા ગુલાબી હોઠ ની જાને છાપ જોયી.

તને બાહો માં છુપાવેલી ખૂબ પ્રેમ થી જરા ધીમે થી,
એની જ તો નકલ કરેલી પેલા વાદળ અને ખુલ્લી ધરતી એ.

બસ પહોચ્યો જ પેલા શહેર માં જેના માટે નીકળેલો વર્શાદ ની સાંજ માં,
પણ પહોચતા-પહોચતા અટવાયો તારી યાદો ના લીલાછમ ઇલાકા માં.   
    

આ ઓરડા ના અંધારે જોવું તને,
આંગળી ના સ્પર્શ થી નિહાળું તને.

ચમકતી આંખ તારી, જે વાંચે છે મને,
એક બાદ એક પ્રશ્ન પૂછી મુંજવે છે મને.

શબ્દો ઘણા દૂર છે આ વાર્તાલાપ થી,
કદાચ એટલે જ છે મોકળાશ વાતો ની.

તારી નજર, તારી હાજરી, બાંધે છે એક નશા થી,
ઓરડા નું મૌન બની રેહશે યાદો ની નિશાની.

તું જ પ્રેમ કરે છે, ચિંતા કરે છે,
જે થોડું વઢે છે, થોડું હસે છે….આ વાત રેહશે તારી-મારી અને આ બારણાં ની.

લાગવા લાગ્યો મારો પ્રેમ તારા રૂઆબ થી એક આંગળ નાનો,
તું મારો અને ફક્ત મારો એવો રૂઆબ તારો.

આ ઓરડા નો અંધકાર ફાવી ગયો મને,
ઘણા પ્રશ્નો વImageગર ના જવાબો અપાવી ગયો મને.

આ ઓરડા ના અંધારે હું જોવું તને,
આંગળી ના સ્પર્શ થી નિહાળું તને….

ઓરડા ના અંધારે

ચાંદની માં મેઘધનુષ્ય….

ખુલ્લી બારી માંથી…
આકાશ ની બાંહો માં મને ચાંદ દેખાયો…. મારી બંધ બાહોં માં પણ મારો એક ચાંદ છુપાયો.

ચાંદ ની પૂનમ થી ઓલું આકાશ ઉજળું હતું,
અને પેલા નાઈટ લેમ્પ ના આછા ઓજસ માં મારો ચાંદ રોશન હતો.

ગુલાબી હોઠ એના ક્યારેક હસતા, મારા ખભા ને ચૂમતા.
મરૂન એના હાથ મેહેંદી ના, સ્પર્શ કરતા, મને પ્રેમ રંગ લગાવતા.
કાળા રેશમી કેશ એના ખુદ ને જ પરેશાન કરતા, મારી આંગળીઓ ની રાહ જોતા,
હટાવું એને કાજળ ભરેલી આંખ પરથી અને રાખું એને કાન પાછળ.

ગુલાબી, મરૂન, કાળો અને એ શ્વેત ચાંદની….
બસ કૈક આમ આખી રાત રચાયું મારા-એના પ્રેમ ના ધોધમાર વર્શાદ માં એ મેઘધનુષ્ય…

વેળા પરોઢિયે એ ચાંદ ઢળતો દેખાયો મને ઓલા આકાશ ની ક્ષિતિજ માં,
એ જ ખુલ્લી બારી માંથી જોયો પેલા આકાશે મારા ચાંદ ને મારી બાંહો માં!

Tagged , ,

That girl in train…

उस ट्रेन का सफ़र आज भी याद है मुझे…मुसाफिर कोई खूबसूरत मिला था.

याद है मुझे…
तेज़ सफ़र और उसकी धीमी सी नज़र, धुंधली सी रौशनी और उसकी उजली सी मुस्कान.
पटरियों से ज्यादा शोर कर रही थी वो आँखे.
और…
हवा से लिपट रहा था उसका दुपट्टा, रात की आड़ में, दरवाजे के पास.

ना याद रहा उस सफ़र का रास्ता मुझे, जो खिंचा गया था, उस शरारत में मुझे.

मांग लिया था मेरा बस्ता उस ने संभाल ने को अगली मंजिल तक,
बस सफ़र कुछ ऐसा गुज़रा,
दे दिया हमने वो बसता उसको, बस रख ही लेने को.

Winter nights…

ये चुप चुप सी रात बातें बहोत करती है,
कभी हमको हमसे तो कभी हमको उनसे मिलाती है.

तारों की चादर में ठंड की सिलवटें बनती ये रात…
पलकों में लपेटे ख्वाबों को जगाती ये रात.

दिल के धड़क ने की आहट सुनाती ये रात…
आंसू की सिसकियाँ दबाती ये रात.

आराम को तरसती ये बूढी सी रात…
शरारत को चाहती ये जवान सी रात.

ये चुप चुप सी रात बातें बहोत करती है,
कभी हमको हमसे तो कभी हमको उनसे मिलाती ये रात…

તારી કલ્પના…

કલ્પના કરી જોયી મેં તારી…
ધારણા કરી જોઈ મેં તારી…

ધારી મેં તને કોઈ ની મુસ્કાન માં,
વિચારી મેં તને કોઈ ના આંશુ માં.

તારા સ્પર્શ ની કલ્પના મને સ્પર્શી ગઈ… બસ એની સુગંધ રહી ગયી.

વર્ણન તારું, એ અન્યાય શબ્દો સાથે કે તારી સાથે…એ ખ્યાલ નથી મને,
બસ હકિકત માં તને પામવા ની ઝંખના કોતરી ખાઈ છે મને.

તારું સ્વરૂપ નહિ, બસ એ સ્મિત અને આંશુ જોઈએ છે મને,
બસ આવી કશી કલ્પના કરી જોઈ તારી….
અંતે બની બેઠો હું આશિક, મારી કલ્પના નો જ.

વો પુરાના કારવાં

નઝર  ઉઠા  કે  દેખા  તો  જાના  કહીં  દૂર  છોડા ગયા  થા  કરાવાન  હંમે.

હમને  મંઝીલ  જો  બદલ   દિ  થી!

મંઝીલ  બદલી  થી  રાત  કે  સુકુન  કી  આસ  મેં,
પર  અબ  તો  નઝર  ઉઠાને  સે  વો  સિતારે  ભી  હંમે  જલાતે  હૈ, ઉસ  આફતાબ  કે  બદલે.

કુસૂર  હમારે  કદમો  કા  થા  જો  બેહ્કે  મહોબ્બત  કે  નશે  મેં,

ઔર  ચાહ  જાગી  ઉનકે  કદમો  સે  કદમ  મિલાને  કી.

ઉનકે  કદમ  તો  મેહફૂઝ  રહે  હમારે  સાથ  સે, સુકૂન  મેં,

પર  હમ  તો  નશે  મેં  થે, કાંટો  પે  કદમ  રખતે  ચલે ….હર  બાર.

ઉસ  સુકુન  મેં  ડૂબે  હમસફર   કો  નશા  હમસે  ઝ્યાદા  થા  શાયદ,

જો  દેખ  ના  સકે  હમારે  ખૂન  કો,

ઔર  હંમ  તો  નશે  મેં  હી  થે, કાંટો  પે  કદમ  રખતે  ચલે …….હર  બાર.

આફતાબ  કી  તપીશ  ને  નશા  જબ  ઉતારા  હમારાં, મેહસૂસ  કિયા  હમને  દર્દ  કો ,

તપીશ  બઢતી  ચલી  ઔર  કારવાં ભી.

મંઝીલ  ફિર  બદલાની  પડી  હમે  નશા  ઉતરતે  હી, ઔર  ચલ  પડે  અકેલે,

પર  એક  નયા  કાફિલા  ભી  સાથ  થા.

એક  નકાબ  ભી.

આજ  જબ  નઝર  ઉઠી, રાત  કે  સુકુન  મેં, તો  રેત  કે  ઉસ  પાર  વો  પુરાના  કરવાં  દિખા,

પર  વહી  તપીશ  મિલી  આફતાબ  સી, તારો   સે, આંખ  ફિર  જૂક  ગયી.

પતા  નહિ  ક્યાં  થા  એ  હમારે  લિયે …તારોન  કી  તપીસ  યા  રાત  કા  સુકુન !

ચલો  ભૂલ  ચુકે  ઉસ  હમસફર  કો,

પર  યાદ  હૈ …ખલિશ  હૈ …તો  ઉસ  પુરાને  કારવાં કી .

ઉસ  મેં  ભી   લોગ  થે , ઉન  સે  ભી  પ્યાર  થા .

નઝર  ઉઠા  કે  દેખા  જનાબ,

તો  જાના, કહીં   દૂર  છોડ  ગયા  થા  વો  પુરાના  કારવાં  હંમે

…મંઝીલ  જો  બદલદિ  થી  હમને!

Hey Guyzz!

Welcome to my virtual world

…created, to spread my rays over your real world!

Follow

Get every new post delivered to your Inbox.